Gandinagar

આજે ગુજરાત માં 8954 ગામો માટે શરૂ થઇ મતગણતરી :સાંજ સુધી માં રિઝલ્ટ..

ગુજરાત માં આજે 1 લાખ 20 હજાર 936 જેટલા સરપંચપદ ના ઉમેદવાર નું ભાવિ નક્કી થશે. રાજ્ય માં ગ્રામ પંચાયત ની થયેલી ચૂંટણીઓ બાદ આજે…

દારૂ ના શોખીનો માટે દુઃખદ સમાચાર: આજ થી પીધેલા પકડાયા તો ગયા…

અત્યાર સુધી ગુજરાત માં દારૂબંધી હોવા છતાં લોકો દારૂ પીને બિન્દાસ રીતે જાહેર માં ધમ પછાડા કરતા હતા તે હવે જુના દ્રષ્યો થઈ જશે કેમકે…

લ્યો..કરો વાત,સરકારે મોડી રાતે 500 થી વધુ CRC BRC કોઓર્ડીનેટરો ને છુટા કરતા હોબાળો..

રાજ્ય સરકારે અચાનક લીધેલા પગલાં માં 500 થી વધુ CRC BRC ને છુટા કરી દેવાનો પરિપત્ર જાહેર કરતા તેનો ઉગ્ર વિરોધ ઉભો થયો છે,ગત મોડી…

ગુજરાત વિધાનસભા ની ફેબ્રુઆરી માં યોજાઈ શકેછે,ચૂંટણીઓ..

હાલ માં ભાજપ ની ચિંતન બેઠક અને મોદીજી ની વારંવાર અવરજવર વચ્ચે સૂત્રો નું કહેવું છે કે ફેબ્રુઆરી 2017 માં વિધાનસભા ની ચૂંટણીઓ યોજાઈ શકે…

સત્યડે ડોટ કોમ યુવા પેઢી માં બની રહ્યું છે,લોકપ્રિય..

પરિવર્તન એક બદલાતા યુગ ની નિશાની છે, આજના જનરેશન પાસે છાપા,ટીવી જોવા નો સમય મળતો નથી ત્યારે સત્યડે ડોટ કોમ પર આવતા ન્યૂઝ પોતાના મોબાઇલ…

ધો.12 ના સ્ટુડન્ટ માટે ખુશ ખબર:મેડિકલ માં પ્રવેશ માટે neet હવે ગુજરાતી માં…

છેલ્લા ઘણાજ સમય થી વીદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે મેડિકલ માં neet હવે ગુજરાતી માં લેવાશે. આ અંગે ની…

ગાંધીનગરને વાઈબ્રન્ટ સમિટ પહેલાં જ વાઈફાઈ સિટી બનાવવાની કવાયત હાથ ધરાય.

 ગાંધીનગરને વાઈબ્રન્ટ સમિટ પહેલાં જ વાઈફાઈ સિટી બનાવવાની કવાયત હાથ ધરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી  દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા  મુજબ જીયુડીસી પાસેથી આ જવાબદારી…

નોટબદલી ખેલ માં 425 બેંકોના 200 થી વધુ ભ્રષ્ટ અધિકારીઓ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાયા

હાલમાં નોટ બંધીનો ફાયદો ઉઠાવી કેટલાક તત્વો દ્વારા કમાવાનો ધંધો શરૂ થયો છે, અને ખુદ બેન્કના અધિકારીઓ દ્વારા જ આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ…

ગુજરાત રેલી માટે હાર્દિક પટેલ મળશે નીતીશકુમારને.

પટના તા.13 : બિહાર ના મુખ્યમંત્રી અને  JDU ના પ્રમુખ નીતીશ કુમાર આવનારા થોડા સમય માં ગુજરાતની મુલાકાતે આવશે અખિલ ભારતીય નવનિર્માણ સેના ના હીરો…

ચોટીલાના શ્રી ચામુંડા માતાજીના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી.

સુરેન્દ્ર નગર જીલ્લાના ચોટીલા ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરના મહંતને મળેલા એક પત્રમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની…