champions

040

ભારતીય ક્રિકેટ ટીમ માટે દક્ષિણ આફ્રિકા સામે જીતવુ આવશ્યક.

ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખરાખરીનો જંગ ખેલાશે,કારણ કે સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી ખુબજ આવશ્યક છે.

040

પાક. બાદ હવે શ્રીલંકાને કચડી નાખવા ભારત સજ્જ.

આઇસીસી ચેમ્પિયન્સ ટ્રાેફીમાં પાેતાની ગ્રુપ બીની પ્રથમ મેચમાં જ પાકિસ્તાન પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે આજે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે…

00

પાકિસ્તાનને ૧૨૪ રને કચડી નાખ્યું ભારતે.

બર્મિંગહૅમ: ભારતે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ ‘બી’ની લીગ મૅચમાં ડકવર્થ/લુઇસ મેથડ લાગુ થયા બાદ ૧૨૪ રનથી કચડી નાખ્યું હતું. વર્લ્ડ કપ ટુર્નામેન્ટોમાં…

020

CC Champions Trophy Live Updates Between India vs Pakistan straight from Edgbaston, Birmingham

Wicket!! Imad Wasim departs for a duck! Caught Kedar Jadhav, bowled Hardik Pandya! Pakistan are 135/6 (27.3 ovs) They need 154 runs from 81 balls…

040

ICC Champions Trophy Live Updates Between India vs Pakistan straight from Edgbaston, Birmingham

Wicket! Hafeez departs for 33. Caught by Bhuvneshwar off a Jadeja delivery. Pakistan are 131/5 (26.3 ovs) Pak need 158 runs in 87 balls for…

040

બ્રેકીંગ ન્યૂઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ માં વરસાદ પડતા મેચ સ્થગિત કરાઈ છે

અહીં બર્મીઘામ માં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી નો ચોથા મુકાબલો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે. અહીં પાકિસ્તાને ટૉસ જીતીને પેહલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો….

040

આજે ભારત-પાક વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ . ફોર્મ ભારતના પક્ષમાં અને ઈતિહાસ પાક.ના પક્ષમાં. વાંચો વધુ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ આજે બર્િંમઘમ…

060

ચેમ્પિયન્સ ટ્રોફી ની બીજી જ મેચ માં વરસાદ પડતા મેચ નું કોઈ પણ પરિણામ આવ્યું નથી

ચેમ્પિયન્સ ટ્રોફી ના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ના મુકાબલા માં અહીં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી ને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ સારું…

020

આજથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ : ઇંગ્લેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ૧૮ દિવસમાં ૧૫ મેચો રમાશે : ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દ.આફ્રિકા પ્રબળ દાવેદાર : રવિવારે ભારત-પાક. વચ્ચે હાઇવોલ્ટેજ મેચ.

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ચેમ્પિયન્સ ટ્રોફી આવતીકાલથી રોમાંચક વાતાવરણમાં શરૃ થઇ રહી છે. કરોડો ચાહકોની નજર હવે ચેમ્પિન્સ ટ્રોફી પર…

ચેમ્પિયન ટ્રોફી 2017 ક્રિકેટ મેચોનું સિડ્યૂલ