વલસાડ નગરપાલિકામાટે ભાજપે 44 ઉમેદવારોના નામ જાહેર કર્યા

વલસાડ નગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

વોર્ડનં-1

નિમિષા ગિરિશ ટંડેલ, વર્ષા અમીત પાનવાલા, રાજેશ રાઠોડ, ઉજેશ પટેલ

વોર્ડનં-2

છાયાબેન પટેલ, ઉષા મિશ્રા, ભરત કાંતીલાલ પટેલ, હિતેશ રાણા

વોર્ડનં-3

નિમિષા સોલંકી, અર્ચના પરેશ પાટીલ, દિલીપ વાસીયા, સુર્ય પ્રકાશ જોષી

વોર્ડનં-4

નુતન અશ્વીન પટેલ, કોકીલાબેન મુકેશભાઈ પરમાર, હિતેષ દલપત પટેલ, સંદેશ ઇન્દુલકર

વોર્ડનં-5

સંગીતા કેતન પટેલ, કલ્પના રાજેશ ભાનુશાળી, કિરણ ભગુભાઈ ભંડાળી, પ્રવિણ કચ્છી(ભાનુશાળી)

વોર્ડનં-6 

ભારતીબેન મનોજ પટેલ, સોનલ સોલંકી(પ્રમુખ પાલિકા), બાબુ જીવરાજ પટેલ, અમૃત પટેલ

વોર્ડનં – 7

કુસુમ કાળીદાસ પટેલ, શારદા હરીશ પટેલ, સુનિલ નાયકા (કાવો), ડાહ્યાભાઇ પ્રજાપતિ

વોર્ડનં – 8

ઉર્મી આશીષ દેસાઇ, જેશ્ટીકા દર્શન પટેલ, દ્યમેશ અરવિંદ પટેલ (ઘંટી), પંકજ આહીર (કારોબારી ચેરમેન પાલીકા)

વોર્ડનં – 9

પુષ્પા ઓઝા, રૂષિકા પ્રિયંક આહીર, આશીષ દેસાઇ, ભરત પટેલ (કાનો)

વોર્ડનં – 10

રીના સંજય પટેલ , કિન્નરી અમીષ પટેલ, ધર્મેષ  અરૂણ પટેલ (કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા), પ્રવિણ સોમાભાઇ પટેલ (કોંગ્રેસમાંથી ભાજપમાં)

વોર્ડનં-11

હેતલ જયેશભાઈ પટેલ, પ્રવિણ સુનિલ પટેલ. વિજય દેસાઈ. ઇમરાન ખાન

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી અા 44 ઉમેદવારોઅે ઉમેદવારી કરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.