satyanewsvalsad

કોલકના માછી મહાજન પંચની રૂ.૧.૫૨ લાખની પૂર પીડીતોને સહાય

ગુજરાત રાજ્યનાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમ્યાન આવેલા વિનાશક પૂરમાં ભોગ બનેલા લોકો માટે સમગ્ર રાજ્યમાંથી આર્થિક અને સાધન સહાય મદદનો પ્રચાર…

સુરત રેન્જ આઇ.જી. દ્વારા અતુલના નટુભાઈ ને ઉત્કર્ષ કામગીરી બદલ પ્રમાણપત્ર આપ્યું

નટુભાઈએ અત્યાર સુધીમાં સેંકડો લાસ નદી કુવા માંથી કમ્પોઝ થયેલ કાઢવાની કામગીરી બદલ અતુલ પારનેરા ખાતે રહેતા નટવરસિંહ…

રૂમલા ખાતે ચાલી ભાગવત સપ્તાહ માં મોતીસંખ્યા માં ભાવિક ભક્તો ઉમટ્યા

નવસારી જીલ્લાના રૂમલ। ગામે મંગળવ।ડા ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાકાર પૂ.જયભાઈ એ જણ।વ્યૂ હતુ કે પ્રેમ, પ્રાથના, પ્રતિક્ષા, પરાકાષ્ટા એ પહોંચે ત્યારે પરમાત્મા પ્રગટ…

ધરમપુર સ્ટેટ હોસ્પિટલ માં દર્દી ને સારી સારવાર ન મળતા ધારાસભ્ય સહિત સરપંચે કરી તપાસ

જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક માત્ર આશાસમાન ધરમપુર નું સ્ટેટ હોસ્પિટલ માં છેલ્લા ઘણા સમય થી દર્દી ને સારી સારવાર નથી મળતી સાથે ડોક્ટર દ્વારા ચોક્કસ…

શ્રી પ્રજાપતિ પ્રગતિ મંડળ વલસાડ નો ૩૫ મો સ્નેહ સંમેલન યોજાયો

શ્રી પ્રજાપતિ પ્રગતિ મંડળ વલસાડ નો ૩૫ મો સ્નેહ સંમેલન તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ યોજયો હતો. જેમાં અમદાવાદ થી મુંબઇ સુધી ના જ્ઞાતિ…

ચક્ષુદાન માટે ગણદેવીમાં મશાલ રેલી યોજાઇ

અત્રે રોટરી કલબ ઓફ ગણદેવી દ્વારા તથા રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ નવસારી સંચાલિત સંત પુનિત ચક્ષુબેંક નવસારીના સહયોગીથી ગણદેવી ખાતે ચક્ષુદાન અંગે જનજાગૃતિ લાવવાના શુભ આશયથી મશાલ…

નેશનલ હાઇવે પર ગેરકાયદેસર દારૂનું વહન કરતી વ્યક્તિઓનાં કરૂણ મૃત્યુથી પોલીસ શંકાના દાયરામાં

જીલ્લા પોલીસ તંત્રમાં છેલ્લા ચાર પાંચ દાયકાથી વલસાડ જીલ્લામાં નોકરી કરવી એ દરેક પોલીસમેન તથા અધિકારીઓ માટે સોનેરી સ્વાનું છે જાકે હાલે ત્રણ ચાર વરસ…

પારડીમાં ગરબાની પ્રેક્ટિસ કરવા આવતી અતુલની યુવતી ગુમ

ગરબાની પ્રેક્ટિસ કરાવનાર સંચાલક અને યુવતીની બેનપણીની પોલીસ પૂછપરછ કરી રહી છે પારડી નજીક અતુલ ફાસ્ટ ગેટ ની યુવતી ગતરોજ પારડીમાં એક હોલ ખાતે છેલ્લા એક…

વલસાડ કોસંબામાં કુવા માં પડેલ ગાય ને ગૌ રાક્ષક ટીમે બહાર કાઢી જીવનદાન આપ્યું

સ્થાનિક ના મદદ થી ૨ કલાક જેહમત બાદ કૂવામાંથી ગાય બહાર નીકળી વલસાડ ના કોસંબા વેકળિયા અંબા માતા મંદિર નજીક કુવા માં એક ગાય પડી જતા…

વલસાડ ધરમપુર ચોકડી હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

દારૂ ભરેલ કાર ઉભેલ ટ્રક ના પાછળ ઘુસી બુટલેગર નું કમકમાટી ભર્યું મોત વલસાડ ના ધરમપુર ચોકડી નેશનલ હાઇવે બ્રિજ પર રાત્રીના ૧૧કલાક ના આસપાસ એક દારૂથી…

Twitter Auto Publish Powered By : XYZScripts.com