મહિલા આટલું ધ્યાન રાખશે તો નહિ થાય તેના બ્રેસ્ટ….

સત્ય ડે લાઇફસ્ટાઇલ : બ્રેસ્ટ એ સ્ત્રી ના શરીર માં ઘણું મહત્વનું અંગ છે.સેક્સ લાઈફ હોય કે પછી દેખાવ ની વાત હોય અથવા તો કપડાં નું યોગ્ય ફિટિંગ મહિલા દેખાવ ને લઇ ઘણી સજાગ હોય છે.પરંતુ કેટલીક વખત રોજ ની ભાગ દોડ વાળી જિંદગી ના લીધે અથવા તો ઘર કામ ના ભારણ ને લઇ ઘણી સ્ત્રી તેમના સ્તન ને ટાઈટ રાખવામાં બેદરકારી દાખવતી હોય છે.અને તે ત્યારે ખબર પડે છે જયારે એકાએક તેને ખબર પડે છે કે તેણી ના સ્તન ચુસ્તતા ઘુમાવી બેસે છે અને તેને પાછું મેળવવા માટે તે અથાક પરિશ્રમ કરે છે પરંતુ તે અફળ નીવડે છે.તમને જણાવી દઈ એ કે હાલ ના દિવસો માં ભારત માં પણ સ્તન ને ટાઈટ કરવા માટે ઘણી સર્જરી ઉપલબ્ધ છે,પરંતુ તે જોઈએ એટલા પ્રમાણ માં સફળ નથી અને તે સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા સમાન છે.
ટૂંક, માં કેટલાક સાદા અને સરળ ઉપાય થી સ્તન તેની મજબૂતી અને ટાઈટનેસ પાછી મેળવી શકે છે.તેની માટે થોડો સમય જરૂર લાગશે પરંતુ તે સર્જરી અને અન્ય દવા કરતા ફાયદા કારક નીવડશે.બજાર તેમજ ટીવી માં ઘણા સમયે વિવિધ પ્રકાર ની બ્રા અને ગેજેટ જોયા હશે પરંતુ તે માત્ર તમને ધુતવાનું કામ કરે છે.થોડા ઘણા અથાક પ્રયાશ થી આ ઉપરોક્ત તમામ સમસ્યા નો નિકાલ આવી જશે તેમાં માત્ર અમુક ઘરગથ્થું ઈલાજ કરવાથી સ્તન ની ટાઈટનેસ પેહલા જેવી મેળવવી શક્ય છે.

(1) સ્તન પર મસાજ કરો.

– સ્તન ની ટાઈટનેસ પછી મેળવવા માટે એક સરળ અને સાદો ઉપાય છે પરંતુ તેમાં તમારે થોડી ઘણી સતર્કતા દાખવવી પડશે નહિ તો અમુક પ્રકાર ની તકલીફ નો સામનો પણ કરવો પડી શકે છે.તમને જણાવી દઈ કે આ ઉપાય ને તમે મસાજ તરીકે નહિ પરંતુ તેને એક એક્સરસાઇઝ તરીકે લો તમને જણાવી દઈ કે આ એક્સરસાઇઝ માત્ર દિવસ દરમિયાન 15 મિનિટ જ કરવાની રહેશે,આ પદ્ધતિ માં સ્ત્રી ને સ્તન ના નિપ્પલ પકડી ને તેને ઉપર ની તરફ ધકેલવાના હોય છે અને તે પણ હળવી રીતે.એક્સપર્ટ ના માટે આમ કરવાથી માત્ર 2 મહિના ની અંદર જ સ્તન પાછા તેના આકાર અને ટાઈટનેસ મેળવી શકશે.

(2) બરફ નો વપરાશ કરો.

-તમને સાંભળવામાં થોડું ઘણું અજીબ લાગી શકે છે પરંતુ બરફ થી પણ ટાઈટનેસ મેળવવી શક્ય છે.આ રીતે માં સ્ત્રી ને સ્તન ઉપર થોડા ઘણા બરફ ના ચોસલા લઇ ને હવે થી ઘસવાના રહેશે અને તેને મોટા સરક્યુલેશન માં એપ્લાય કરવાના રહેશે યાદ રહે કે તેને વધુ સમય સુધી કરવાની જરૂર નથી વધુ સમય બરફ ને સ્તન ના કોન્ટેક્ટ માં રહેવાથી સ્તન શુન મારી જશે સમગ્ર દિવસ દરમિયાન એક કે બે વખત કરવાથી ઘણો ફાયદો મળશે.

(3) બ્રેસ્ટ માસ્ક

– તમને લગભગ આ નામ નહિ ખબર હોય અને આ રીતે ને લઇ ઘણી મહિલા અજાણ જ હશે.પરંતુ ફોરેન કલચર માં એક સામાન્ય વાત છે પરંતુ આ પદ્ધતિ થી ઘણી સ્ત્રી પેહલા થી જ ફાયદો ઉઠાવી ચુકી છે.આ પદ્ધતિ માં તમારે તમારા સ્તન પર ફિટ બેસે તેટલા કપ લેવાની જરૂર છે તેમાં એક ઈંડુ નાખી ને સાવચેતી પૂર્ણ સ્તન પર રાખી ને 30 મિનિટ સુધી સીધા સુઈ જવાનું હોય છે.ઈંડા માં વિટામિન ઈ ઘણા મોટા પ્રમાણ માં હોવાના કારણે સ્તન ને મજબૂતી મળી રહે છે.તમારે એ ચોક્કસ પણે ધ્યાન રાખવાની જરૂર છે કે કપ ને નીકળી ને થોડો ઘણો મસાજ પણ કરવાનો રહેશે.

(4) સપોર્ટીવ બ્રા નો ઉપયોગ.

– ઘણીં સ્ત્રી અમુક સમયે જરૂરત કરતા વધુ ટાઇટ બ્રા પેહરે જે ઘણા પ્રકાર ની બીમારી ને નોતરાં આપી દે છે જેની જાણકારી તકલીફ થયા પછી ખબર પડે છે.ઓનલાઇન તેમજ નજર માં આસાની થી ઉપલબ્ધ થતી સપોર્ટીવ બ્રા પણ થોડા ઘણા અંશે તમને નુકસાન પોહચાડી શકે છે,ઘણા સમયે સ્ત્રી સ્તન ના યોગ્ય આકાર અને આકર્ષક આકાર મેળવવા માટે ઉતાવળ માં બ્રા લઇ લે છે.જેના કારણે કેટલીક મુશ્કેલી નો સામનો કરવો પડે છે.થોડી સતર્કતા અને એક્સપર્ટ ની સલાહ લઇ ને સપોર્ટીવ બ્રા ના ઉપયોગ થી તમે તાત્કાલિક રૂપે યોગ્ય આકાર મેળવી શકો છો.

(5) સીધા સુવાની આદત રાખો.

– માસિક સ્ત્રાવ ના દિવસો માં મહિલા જો ઊંધા કે પછી તે ચાહે તે પ્રકારે સુવે તેનો કોઈ વાંધો નથી પણ જો તે કાયમી ધોરણે અનિયમિત સ્થિતિ માં સુવે છે તો તે સ્તન ના આકાર માં અને તેની ટાઈટનેસ માં ઘણો ફરક આવે છે.આ સ્થિતિ ને ટાળવા માટે સ્ત્રી એ હંમેશ સીધા સુવાની પ્રાથનિકતા રાખવી જોઈએ.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com