લાંબી ઉંમર જોઈએ છે તો રોજ એક લાલ મરચા નું સેવન કરો.

જાન્યુઆરી તા.19 : શું તમે લાંબા સમય સુધી જીવ માંગો છો ? તો લાલા મરચા નું સેવન શરૂ કરી દો જેનાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે અને આયુષ્ય માં વધારો થશે.એવું સંશોધક નું કેહવું છે શોધ ના પરિણામ થી જાહેર થયું છે કે લાલ મરચા ના સેવન થી મૃત્યુ દર માં 13 % નો ઘટાડો નોંધાયો છે.મોટા ભાગ ના મોત કોલેસ્ટ્રોલ ના લીધે થાય છે જેમાં હૃદય રોગ અને સ્ટ્રોક સમાવેશ કરવામાં આવ્યો છે.


આ શોધ માટે 16,000 અમેરિકી લકો પર 23 વર્ષ સુધી સંશોધન કરવામાં આવ્યું હતું.તેમાં સામે આવ્યું હતું કે જે લોકો નિયમિત પણે લાલા મરચા નું સેવન કરે છે તેના લોહી માં કોલેસ્ટ્રોલ માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.અમેરિકા ની વોર્મેન્ટ વિશ્વવિદ્યાલય ના અધ્યાપક મુસ્તુફા ચોપાલે જણાવ્યું હતું કે ” લાલમાર્ચ માં કેપ્સિચીન નામનું તત્વ હોય છે અને તે ચરબી નું પ્રમાણ રોકવા માં મુખ્ય તત્વ છે તેમજ શરીર ની ધમની ને પણ યોગ્ય રીતે ચલાવવા માં પણ આ તત્વ ઘણું મહત્વનું સાબિત થઇ શકે છે.’

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com