સેક્સ માં ઉત્તમ આનંદ માટે સ્ત્રી એ આટલું કરવું જરૂરી છે.

સત્ય ડે લાઈફ સ્ટાઇલ : સેક્સ ની માજા સહુ કોઈ મણવા માંગતું હોય છે પરંતુ પુરુષ ના વેહલા ઇરેક્સન ના કારણે તે ઘણા સમયે સંભવ નથી થતું અથવા તો સ્ત્રી ના પૂરતા પ્રમાણ પ્રતિસાદ ના હોવાના કારણે પણ ઘણી વખત આ પ્રકાર ની સ્થિતિ સામે આવે છે.સેક્સ દિવસ માં કેટલી વખત માણવું જોઈએ તે મહત્વનું નથી.અમુક સમયે ઘણા લોકો પોતાના મિત્ર ની સાથે સલાહ લે છે કે તેમને પોતાના અંગત જીવન માં સેક્સ ના સમય માં વધારો કરવા માટે શું કરવું જોઈએ શું અપનાવું જોઈએ અને લઇ ને અત્યાર નો યુવા વર્ગ અને નવપરણિત યુગલો આજે આ સવાલ થી ઘણા મૂંજવાતા હોય છે.
જયારે સેક્સ ની વાત આવે છે તેમજ તેમાં થયેલી કોઈ પણ જાત ની ભૂલ માટે પત્ની પોતાના પતિ ને જવાબદાર ગણાવતી હોય છે,પરંતુ તેમાં થોડા ઘણા અંશે સ્ત્રી પણ આટલી જ જવાબદાર હોય છે.ટૂંક માં સ્ત્રી ને સેક્સ માં ના મળતા સેટિસફેકશન માટે થોડી ઘણી તે પણ જવાબદાર હોય છે.ઘણા સમયે તે પોતાના પતિ ને કે પાર્ટનર ને કોસતી રહે છે કે તેમને સેક્સ માં જોઈએ તે પ્રમાણ માં સેટિસફેકશન ના મળવાના પાછળ માત્ર તે જ જવાબદાર છે.સ્વભયવક વાત છે કે પુરુષ ને સેક્સ માટે રેડી થવા માં સ્ત્રી કરતા નહિવત પ્રમાણ માં સમય લાગે છે.અહીંયા અમે સ્ત્રી ને સરળ ઉપાય બતાવીશું જે તેણી ને ઘણી સરળતાથી મંત્રમુગ્ધ કરી દે તેવી સેક્સ લાઈફ નો એહસાસ કરાવશે.

 

(1) તમારી વચ્ચે ની શરમ ને બાજુ પર રાખો.

:- સેક્સ માં આનંદ મેળવવા માટે પણ ઘણા નિયમ ને અનુસરવાનું ડોક્ટર કહે છે પરંતુ જો તમારે પૂરતા પ્રમાણ માં સેક્સ ની માજા ઉઠાવી છે તો તમારે તમારી વચ્ચે રહેલા અંતર ને સ્પષ્ટ રૂપે દૂર કરવાની જરૂર છે.ઘણા સમયે બે પાર્ટનર ની વચ્ચે ના અંતર ના કારણે તે માત્ર નોર્મલ સેક્સ લાઈફ કરતા પણ નીચલી કક્ષા નો અનુભવ કરતા હોય છે.અમુક સમયે તમારા પતિ ની શું ઈચ્છા છે તેને નજર અંદાજ કર્યા વિના તેને પરવાનગી આપો પછી તમે જે ઇચ્ચો છો તેની કંઈ સંપૂર્ણ પણે દૂર થઇ જશે.

 

(2) તમારા પાર્ટનર ને પ્રમાણ કરતા વધારે એક્સાઈટ ના કરો.

:- સેક્સ ના વિચાર થી લઇ ને બેડ માં જવાના સમયે સુધી બંને પાર્ટનર નું એક્સસાઈટ મેન્ટ એ એક સામાન્ય વાત છે,અને તમને સવાલ પણ ઉભો થશે કે એક્સાઇટમેન્ટ નું પણ કઈ માપદંડ હોય છે પરંતુ સેક્સ ની ઉણપ અને તેમાં વધારો એ માત્ર તમારા દિમાગ ની ઉપજ હોય છે જેને તમારા પ્રાઇવેટ પાર્ટ થી કઈ લેવા દેવા નથી.સેક્સ નો વિચાર દિમાગ થી શરૂ થાય છે અને દિમાગ થી જ પૂરો થાય છે.ઘણા સમયે સ્ત્રી વધુ પડતી ઉત્તેજનામાં આવી ને પોતાના પાર્ટનર ને વધુ પડતો એક્સાઈટ કરી નાખે છે જેના કારણે પુરુષ નું ઇરેક્સન સમય કરતા ઘણું જલ્દી થઇ જાય છે,જેના કારણે બંને જોઈતા પ્રમાણ માં સેક્સ ની મજા માણી નથી સકતા.સેક્સ ની શરૂઆત અને સમગ્ર સમય દરમિયાન દિમાગ ને બીજે ભટકાયા સિવાય હળવાશ થી કામ લેવા પર આ વસ્તુ ને ટાળી શકાય છે.

(3) સેક્સ માટે ની આવશ્યકતા ને ખુલી ને કહો.

:- લગ્ન જીવન હોય કે તેના પેહલા ની લાઈફ પાર્ટનર ની વચ્ચે અમુક વસ્તુ ને લઇ અંતર તો હોય જ છે ઘણા ઓછા કપલ હશે જે આ પ્રકારની હાલાકી નો સામનો ના કરતા હોય,અને જયારે આ વાત સેક્સ ને લઇ હોય અને તેમાં પણ સેક્સ માટે શું જોઈએ છે અને શું એવું છે તેની હોય તો આ હાલાંકી 4 ઘણી થઇ જાય છે.ટૂંક માં વાત એટલી કે જ છે કે જો તમને તમારા પાર્ટનર સંપૂર્ણ ભરોસો છે તો પછી તમારે ડરવાની કે શરમાવાની જરૂર નથી બેડ માં છો કે નથી તમારે તમારા પતિ તમજ પાર્ટનર સાથે ખુલી ને સામે આવવાની જરૂર છે.

(4) ઓરલ સેક્સ માં ભરોસો રાખો.

:- ઘણા ને તો એ પણ નથી ખબર હોતી કે ઓરલ સેક્સ શું વસ્તુ છે અને તેના ફાયદા શું છે ઘણી સ્ત્રી પુરુષો ની વિપરીત માં જઈ ને સેક્સ ની જરૂરિયાત ને પુરી કરવા માંગતી હોય છે પણ તે સારી વાત નથી.જો સ્ત્રી ને પૂરતા પ્રમાણ માં સેક્સ માં સેટિસફેકશન જોઈતું હોય તેને જોઈએ કે તે ઓરલ સેક્સ થી શરૂઆત કરે અહીંયા અમે સ્ત્રી સ્પષ્ટ રૂપે જણાવીએ છે કે તેને પેનીસ ના પેનિટ્રેશન ની માજા માણતા પેહલા ઓરલ કરી ને સેક્સ ની શરૂઆત માં માન્યતા રાખવી જોઈએ,અને જયારે પેનીસ પેનિટ્રેશન ની વાત છે તો તેના વગર સેક્સ અધૂરું છે અને તે થઇ ને જ રહેવાનું છે અંત માં પરંતુ તેના પેહલા સ્ત્રીએ ઓરલ કરી ને માજા માણી લેવી જોઈએ.

(5) હસ્તમૈથુન માં ઘટાડો કરો.

:- જયારે સ્ત્રી ને વધુ પડતા સેક્સ ની ઉણપ પેદા થાય છે ત્યારે તે હસ્તમૈથુન નો સહારો લઇ ને તેની જરૂરિયાત ને સંતોષી લે છે અને જયારે સેક્સ નો સમય આવે છે ત્યારે સેટિસફેકશન ના મળવાની ફરિયાદો કરે છે પરંતુ વધુ પડતું હસ્તમૈથુન પણ સેક્સ ના લાઈફ માં મળતા આનંદ માં નોંધપાત્ર ઘટાડો કરે છે.જયારે પણ સેક્સ માટે ની ઈછા પ્રવર્તે ત્યારે હસ્તમૈથુન ને ટાળવું જોઈએ અને ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે ઉપાય અપનાવા જોઈએ,તમારે તમારા પાર્ટનર ની સાથે નવીન રીતે સેક્સ ની પોજિશન પણ અપનાવી જોઈએ તમજ બેડ માં સેક્સ દરમિયાન તમારા પાર્ટનર ને પોતાના અંગ સાથે સ્પર્શ અને તેની સાથે રમવાનું પણ કહો જેનાથી તમને સેક્સ માં કંઈક નવીનતા નો અનુભવ થશે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com