Share
ઇંગ્લેન્ડની ટીમે આપેલા ૧૦૩ રનના ટાર્ગેટને ભારતે ૨ વિકેટ ગુમાવી પૂરો કર્યો હતો.

ઇંગ્લેન્ડની ટીમે આપેલા ૧૦૩ રનના ટાર્ગેટને ભારતે ૨ વિકેટ ગુમાવી પૂરો કર્યો હતો.

૨૩ વર્ષ બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોહલી સતત બે ટેસ્ટમાં જીત મેળવનાર પાંચમો કેપ્ટન બન્યો છે. મોહાલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો ૮ વિકેટે વિજય મોહાલી ટેસ્ટમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. ટેસ્ટ ટીમ પરત ફરનાર પાર્થિવ પટેલે આઠ વર્ષ બાદ ફિફ્ટી ફટકારી હતી.

Leave a Comment