Share
બેંકમાં લાઈનો લગાવનારા ભાડુતી ગ્રાહકો સામે સવાલ.

બેંકમાં લાઈનો લગાવનારા ભાડુતી ગ્રાહકો સામે સવાલ.

રૂ. ૧૦૦૦ અને રૂ.૫૦૦ની નોટ બંધ થયાની જાહેરાત બાદ મધ્યમ અને ગરીબ લોકોની સાચી લાઈનો માત્ર એક કે બે દિવસમાં જ પૂરી થઇ ગઈ હતી. પરંતુ દિવસો બાદ જોવા મળતી લાઈનોમાં રોજના નક્કી થયેલા રોજગારીના રૂપિયા લઈને ભાડુતી માણસો કામ કરતા હોવાના બહાર આવેલા એહવાલો અને શાહી લગાડવાના નિર્ણય બાદ તેના ઉપર બ્રેક લાગશે પરંતુ અત્યાર સુધીના જે પૈસા ચેન્જ થઇ ગાય તેનું શું? તે વાત ચર્ચાના એરણ ઉપર છે. આમ, ડમી ગ્રાહકો મુદ્દે અનેક સવાલો ઉભા થયા છે અને ૫૦થી વધુ રોજના માણસો રાખી નોટ એક્સચેન્જ કરાવનારા લોકો સામે તપાસ કેવી રીતે થશે તે એક સવાલ ઉભા થયા છે.

Leave a Comment