Share
દેશના એરપોર્ટ ઉપર દેના બેંક દ્વારા નોટ એક્સચેન્જ કાઉન્તર ઉભા કરાયા.

દેશના એરપોર્ટ ઉપર દેના બેંક દ્વારા નોટ એક્સચેન્જ કાઉન્તર ઉભા કરાયા.

રૂ.૫૦૦ અને રૂ. ૧૦૦૦ ની નોટ રદ થયા બાદ બેંકો બહાર લોકોની ભીડ જામી છે ત્યારે દેના બેંક દ્વારા દેશના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર નોટ એક્સચેન્જ માટે ખાસ કાઉન્તરની સુવિધા ઉભી કરવામાં આવી છે.પરિણામે સબંધિત ગ્રાહકોમાં રાહતની લાગણી પ્રસરી છે.

Leave a Comment