Share
તમારે કેટલી કેશ રાખવી અને ટ્રાન્ઝેકશની લીમીટ સરકાર નક્કી કરશે? વાંચવા ક્લીક  કરો

તમારે કેટલી કેશ રાખવી અને ટ્રાન્ઝેકશની લીમીટ સરકાર નક્કી કરશે? વાંચવા ક્લીક કરો

500 અને 1000 ની નોટો રદ થયા બાદ સરકાર હવે કેશ વિડડ્રોવલ અને વ્યકતી પોતાની પાસે કેટલું કેશ રાખી શકે તેના પર નિર્ણય લઇ શકે છે. આ લિમીટ કંપનીઓ અને સામાન્ય લોકો પર લાગુ કરાશે.
હાલમાં ટેક્સ ઓફીસીયલ અને ટેક્સ એક્સપર્ટસ પાસે થી સુચના મંગાવવામાં આવ્યો છે.

Leave a Comment