Share
ચીની મોબાઇલ કંપની વિવો એ બે નવા v 5 અને v 5 પ્લસ મોબાઇલ ફોન ફક્ત ભારતના બજારમાં  મુક્યા છે.

ચીની મોબાઇલ કંપની વિવો એ બે નવા v 5 અને v 5 પ્લસ મોબાઇલ ફોન ફક્ત ભારતના બજારમાં  મુક્યા છે.

ફોન  વિષે 

v 5 ની કિંમત 17890/- છે અને આ ફોન નું પ્રિ બુકિંગ બુધવાર થી સરું થઇ ગયું છે આ ફોન માર્કેટમાં તા 26નવેમ્બર થી માર્કેટ માં અવેલેબલ થશે અને ખાસ ફોન ફક્ત ભારતમાં જ લોન્ચ કરાયો છે .

ફોન ની ખાસિયત એ છે કે બન્ને ફોન માં  20મેગાપિક્સલે નો સેલ્ફી કેમેરો હશે ,v 5 ની 5.5 ની સ્ક્રીન હશે અને સ્ક્રીન રેસોલ્યૂશન 720×1280 હશે.

Leave a Comment