ભારતમાં ATM શોધવા google આવ્યું મદદે .

ભારતમાં જે 9 નવેમ્બરે 500 અને 1000 ની નોટો બંધ થાય છે તે પછી જે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે તે જોઈ Google એક અનોખી સેવા સારું કરી છે.google.com  પર ફાઇન્ડ એ ટી એમ નિયર યુ સેવા સારુ કરી છે જેના  પર ક્લિક કરવાથી આપની નજીક ના એ ટી એમ નું લોકેશન મળી જશે. જેથી એટીએમ શોધવામાં કોઈ મુશ્કેલી નહી  પડે . પરંતુ એ એટીએમ  માં બેલેન્સ છે કે નહિ એતો ત્યાં જાય પછીજ ખબર પડશે .

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com