Share
બાર્સિલોના છોડવાની અટકળો પર મેસ્સી નું મોન

બાર્સિલોના છોડવાની અટકળો પર મેસ્સી નું મોન

૨૦૧૮માં મેસ્સીનું બાર્સિલોના સાથે કરાર પૂરું થશે.મેસ્સીની અટકળોએ જોર પકડ્યું છે પરંતુ  દિગ્ગજ ખીલાડીએ મોન રાખ્યું છે. એક સ્પોર્ટ્સ ના પેપર પ્રમાણે મેસ્સી એ બાર્સિલોના સાથે એનો કરાર ના વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.   મેસ્સીના પ્રતિનિધીએ કહ્યું છે કે આ દિગ્ગજ ખિલાડી આ વાત પર કોઈ ટીપ્પણી કરવા માંગતો નથી

Leave a Comment