Share
ભંસાલીની વધી મુશ્કેલી, ‘પદ્માવતી’માં નથી જામતી દીપિકા શાહીદની જોડી

ભંસાલીની વધી મુશ્કેલી, ‘પદ્માવતી’માં નથી જામતી દીપિકા શાહીદની જોડી

નવી દિલ્હી: સંજય લીલા ભંસાલીએ જ્યારે પદ્માવતી બનાવવાની જાહેરાત કરી. ત્યારથી ફિલ્મને લઇને એક પછી એખ ઘણા સમસ્યાઓ સામે આવી છે. જો કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. પરંતુ હવે એક પરેશાની ભંસાલીની સામે મુશ્કેલી ઊભી કરી દીધી છે.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ પદ્માવતીનો રોલ પ્લે કરી રહી છે અને શાહિદ તેના પતિ રાજ રતન સિંહનું પાત્ર નિભાવી રહ્યો છે. આ જોડીએ જ ભંસાલીની પરેશાની ઊભી કરી દીધી છે. મળતી માહિતી અનુસારબંને તાજેતરમાં જ ફિલ્મ માટે લુક ટેસ્ટ આપ્યો છે, પરંતુ દીપિકાની હાઇટ શાહિદ કરતાં વધારે છે. જ્યારે પાત્ર ના હિસાબથી ઊંધુ જોઇતું તું.

ભંસાલીનું માનવું છે કે જૂના સમયમાં રાજા પોતાની રાણી કરતાં વધારે લાંબા હતાં. એ હિસાબથી આ જોડી પરફેક્ટ લાગશે નહીં. હવે ભંસાલી શાહિદની હાઇટ વધારવા માટેનું શોધી રહ્યા છે. સૂત્રોના અનુસારગદિલ્હી બેસ્ડ ડિઝાઇનર શાહિદ, દીપિકા અને રણવીર સિંહનો ડ્રેસ ડિઝાઇન કરી રહ્યા છે. અને હને એ જ લોકો બંને સરખા જોવા મળે એવો પ્રયત્ન કરશે. કદાચ હાઇ હીલનો ઉપયોગ કરે. આ ફિલ્મ આગળના વર્ષે 17 નવેમ્બરે રિલીઝ થશે

Leave a Comment