Share
સ્નેપડીલની અનબોકસ મોનસુન ઓફર.

સ્નેપડીલની અનબોકસ મોનસુન ઓફર.

નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની સ્નેપડીલ પણ એક ધમાકેદાર ઓફર લઈને આવી છે. સ્નેપ ડીલે અનબોકસ મોનસુન સેલની જાહેરાત કરી છે. આ સેલ અલગ-અલગ ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડકટ સિવાય હોમ એપ્લાયન્સ પર પણ ભારે છૂટ આપી રહ્યું છે.

ઇ-કોમર્સ કંપનીનો મોનસુન સેલ 14 અને 15 જૂન દરમિયાન યોજાશે. આ ઓફર કપડાં, મોબાઈલ ડિવાઇઝ, હોમ એપ્લાયન્સ અને બીજી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર લાગુ પડશે. અમુક આઇટમો પર સ્નેપડીલ 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

આ ઓફર સ્માર્ટફોન, લેપટોપ, પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ્સ, DSLR  કેમેરા, પ્રિન્ટર્સ, ટેલીવિઝન સેટ, હોમ થિયેટર અને સ્માર્ટ ફોન એસેસરીઝ પર પણ લાગુ પડશે.