સગીરાએ એક બાળકી ને જન્મ આપતા સમગ્ર મામલા નો પર્દાફાસ થયો: છોટાઉદપુર

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી પોલીસ સ્ટેસન માં એક સગીરા પર દૂસકર્મ ગુજાર્યો હોવા ની ફરિયાદ નોધવા પામી છે . સગીરાએ એક બાળકી ને જન્મ આપતા સમગ્ર મામલા નો પર્દાફાસ થયો .સગીરા વડોદરા જિલ્લા ના નાના હબીબ પૂરા ગામે ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી તે દરમિયાન એક યુવાને તેને પ્રેમ જાળ માં ફસાવી તેની સાથે દોઢ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો . ધોરણ 8 પાસ કર્યા પછી આ સગીરા ને વધુ અભ્યાસ માટે બોડેલી ના એક ગામે રહેતી તેની દાદી ને ત્યાં આવી હતી . સગીરા ને પેટ માં વારંવારમાં દુખાવા ની ફરીયાદ ને લઈ દાદી એ તેના ગામ ના પ્રાથમિક આરોગી કેન્દ્ર પર તપાસ કરતા જાણ થઇ કે સગીરા પ્રેગ્નેન્ટ છે. તે દરમિયાન બાળકી ને જન્મ આપતા સમગ્ર મામલા નો પર્દાફાસ થયો હતો . આ બાબત ની જાણ ડભોઈ તાલુકા ના એક ગામે રહેતા તેના માં બાપ થઇ અને તે હોસ્પિટલ પર દોડી આવ્યા હતા . અને બોડેલી પોલીસ સ્ટેસન માં ફરીયાદ નોધાવી હતી . સગીરા ની માતા એ ફરીયાદ માં જણાવ્યુ છે કે તેને વડોદરા જિલ્લા ના કરજણ તાલુકાના બામણ ગામ નો વિસાલ વસાવા નામનો યુવક તેની દીકરી પર દોઢ વર્ષ થી બળાત્કાર ગુજારતો હતો. દીકરી પ્રેગનન્ટ થતાં સમગ્ર હકીકત ની જાણ થઈ હતી . પોલીસે માતાની જીરો નબર થી ફરીયાદ નોધી આગળ ની તપાસ માટે વડોદરા જિલ્લા ના ડભોઇ ખાતે ટ્રાન્સફર કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે હાલ તો એક માસૂમ વિધ્યાર્થી ને પ્રેમ જાળ માં ફસાવી ને તેના પર વારંવાર બળાત્કાર ગુજારતા તેને એક દીકરી ને જન્મ આપ્યો હતો આ સમગ્ર મામલાને લઇ વિસસ્તાર માં અરેરાટી સાથે યુવક પર ફિટકાર વરસાવી રહ્યા છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.