Share
બોલીવુડમાં આવ્યા પહેલા સારા ખાન પહોંચી કેદારનાથ

બોલીવુડમાં આવ્યા પહેલા સારા ખાન પહોંચી કેદારનાથ

મુંબઈ: સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની દીકરી કેદારનાથથી બોલીવુડમાં તેમના કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.ફિલ્મમાં તેમની સાથે સુશાંત સિંહ રાજપૂત રોમાન્સ કરતા જોવા મળશે.પરંતુ તેની પહેલા સારા કેદારનાથ મંદિરમાં કદાચ તેમની ફિલ્મની પ્રાર્થના કરવા માટે પહોંચી છે.એક ફોટો સોશિયમ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે કેદારનાથ મંદિરની બહાર જોવા મળી રહી છે જેમાં તેમની સાથે ડાયરેક્ટર અભિષેક કપૂર પણ જોવા મળી રહ્યા છે.ફિલ્મ કેદારનાથકી કહાની એક લવ-સ્ટોરી હે જેમાં સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની જોડી જોવા મળશે.