Share
વાઘબકરી ટી ગ્રુપને ફેમિલી લેગસી બિઝનેસ એવોર્ડ

વાઘબકરી ટી ગ્રુપને ફેમિલી લેગસી બિઝનેસ એવોર્ડ

તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં વાઘબકરી ટી ગ્રુપને બિઝનેસમેન તથા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ફેમિલી લેગસી બિઝનેસ એવોર્ડથી સન્માનિત કરેલ. એકઝેકયુટીવ ડિરેકટરર્સ પરાગ દેસાઇ તથા પારસ દેસાઇ સહિત ચેરમેન પિયુષ દેસાઇએ આ એવોર્ડ સ્વીકારેલ. ૧૮૯૨માં શ્રી નારણદાસ દેસાઇ દ્વારા સ્થાપિત વાઘબકરી ટી ગ્રુપની ઉચ્ચતમ ચાની બ્લેન્ડસ ભારત સહિત વિશ્વના ૩૦થી પણ વધુ દેશોમાં સુપ્રસિધ્ધ છે.