Share
બ્રેકીંગ ન્યૂઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ માં વરસાદ પડતા મેચ સ્થગિત કરાઈ છે

બ્રેકીંગ ન્યૂઝ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચ માં વરસાદ પડતા મેચ સ્થગિત કરાઈ છે

અહીં બર્મીઘામ માં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી નો ચોથા મુકાબલો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે.
અહીં પાકિસ્તાને ટૉસ જીતીને પેહલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇન્ડિયા તરફ થી સલામીબલ્લેબાજ રોહિત શર્મા અને શિખર ધવને પરીની શરૂઆત કરી હતી. મેચ ખુબજ ચોમાન્ચક બની રહી હતી. પરંતુ અચાનક જ વરસાદ ચાલુ થઇ જતા મેચ ને સ્થગિત કરવામાં આવી છે. વરસાદ પડતા પેહલા ભારતે 9.5 ઓવર માં વિના વિકેટે 46 રન બનાવી લીધા છે. પાકિસ્તાન તરફ થી અમીરે 4 ઓવર નાખીને 14 રન આપ્યા છે.