એન્ડ્રોઇડનાં કો-ફાઉન્ડરે લોન્ચ કર્યો Essential Phone

એન્ડ્રોઇડનાં કો-ફાઉન્ડર એન્ડી રૂબિનનાં નવા સ્ટાર્ટઅપ  Essential દ્વારા એક નવો ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોડલનું નામ ‘Essential Phone’ છે. લગભગ 45,000ની કિંમતનાં આ ફોનમાં હેડફોન જેક નથી. ક્વાલકોમ 835 પ્રોસેસર, 4GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આ ફોન અમેરિકામાં લોન્ચ થશે. ટાઇટેનિયમ અને સિરામિકમાંથી બનેલ આ ફોનમાં કોઇ લોગો નથી, જે ફોનનો લુક સ્માર્ટ બનાવે છે. ફ્રન્ટ કેમેરા 8 MPનો છે, જે 4k વિડિયો શુટ કરી શકશે. મોટી સ્ક્રીનમાં ટોપ પર સ્ટેટસ બાર રહેશે અને મિડલ સ્પેસમાં ક્યાંય એપ નહીં હોય, જે એક નવું ફિચર છે.

Essentialનો આ ફોન Samsung અને Appleને ટફ કોમ્પિટિશન આપશે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Twitter Auto Publish Powered By : XYZScripts.com