Share
વલસાડ નગરપાલિકા ના ઇલેક્ટ્રિક વિભાગ ના 22 જેટલા કર્મચારી ના જીવ સાથે પાલિકા અધિકારીઓની રમત.

વલસાડ નગરપાલિકા ના ઇલેક્ટ્રિક વિભાગ ના 22 જેટલા કર્મચારી ના જીવ સાથે પાલિકા અધિકારીઓની રમત.

વલસાડ નગરપાલિકા ના ઇલેક્ટ્રિક વિભાગ ના 22 જેટલા કર્મચારી ના જીવ સાથે પાલિકા અધિકારી રમત રમી રહ્યા હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે હાલ અમારા સત્ય ન્યુઝ ના કેમેરામાં વલસાડ ની ડી.એસ.પી કચેરી બહાર ના ટ્રાસ્ફોમર વીજ પોલ પર પાલિકા ઇલેક્ટ્રિક વિભાગ ના કર્મચારી  સેફટી કીટ વગર વીજ પોલ પર ચઢી જીવ ના જોખમે કામ કરતા કેમેરામાં કેદ થયા હતા, આ અંગે કામ કરતા કર્મચારી ને પૂછતાં તેમના જણાવ્યા મુજબ તેમના વિભાગ માં કુલ 22 જેટલા કર્મચારી કામ કરતા હોય અને તેવું તેમની સેફટી અંગે વારંવાર પાલિકા પ્રમુખ ને રજુઆત કરવા છતાં આજ દિન સુધી તેમની માંગ પુરી કરવામાં આવી નથી અને આવનાર દિવસ માં ચોમાસા માં વારંવાર વલસાડ તથા આજુબાજુ વિસ્તાર માં વીજ પોલ પર ના સ્ટ્રીટ લાઈટ ઉડી જવાના કમ્પ્લેન મળતા તેવો જીવ ના જોખમે થાંભલા પર ચઢી કામ પૂરું કરવા પડે છે ત્યારે આ લેખ વાંચી પાલિકા પ્રમુખ ની આંખ ખુલે તેવી આ કર્મચારી ઈચ્છી રહ્યા છે.