Share
ગ્રેપ સ્મૂધી.

ગ્રેપ સ્મૂધી.

સામગ્રીઃ કાળી દ્રાક્ષ (બી કાઢેલી) ૨ કપ • દહીં ૧ કપ • બદામનું દૂધ ૧ કપ • ખાંડ ૪ ચમચા • આઇસ ક્યૂબ્સ જરૂર પ્રમાણે

રીતઃ કાળી દ્રાક્ષ અને દહીંને એક સાથે મિક્સરમાં બ્લેન્ડ કરી લો. તેમાં ચાર ચમચા ખાંડ અથવા તો તમારા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો. હવે તેમાં બદામનું દૂધ ભેળવો અને ફરીથી બ્લેન્ડ કરો. છેલ્લે આઇસ ક્યૂબ્સ નાખી સર્વ કરો.