હવે માર્કેટ માં આવ્યા છે નકલી ઈંડા પ્લાસ્ટિક થી થાય છે તૈયાર જુઓ સમગ્ર એહવાલ….

નવી દિલ્હી તા.8 : લગભગ એક વર્ષ પેહલા સોશ્યિલ મીડિયા માર્કેટિંગ સાઈટ પર નકલી ઈંડા ની હવા ચાલી હતી.પરંતુ હવે તમારે ચેતવણી જરૂર છે,થોડા સમય પેહલા સોશ્યિલ નેટવર્કિંગ સાઈટ પર નકલી ઈંડા ની માત્ર અફવાહ સમજી ને લોકો એ તેને નકારી કાઢી હતી.પણ તાજેતર માં થયેલ મધ્યપ્રદેશ માં રમેશ સિન્હા નામની એક વ્યક્તિ એ આરોગ્ય વિભાગ માં એક ફરિયાદ કરી હતી જેમાં નકલી ઈંડુ માર્કેટ માં ખુલ્લે આમ વેચાતું હોવાનો ઘટસ્ફોટ ખુલાસો કર્યો હતો.રમેશ સિન્હા ની ફરિયાદ બાદ મધ્યપ્રદેશ પોલીસે એક દુકાનદાર પાસેથી ઈંડા નું સેમ્પલ તાપસ અર્થે જપ્ત કર્યું છે અને તેને આરોગ્ય વિભાગ ને સોંપ્યું છે હાલ તે સેમ્પલ તપાસ ની હેઠળ છે,જેનું હજુ કોઈ સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું નથી.
રમેશ સિન્હા એ ફરિયાદ માં જણાવ્યું હતું કે તેમે એક સ્થાનિક દુકાનદાર પાસે થી ઈંડા ની ખરીદી કરી હતી જયારે તે ઘરે પોહચી ને ઈંડા ને ઉકાળવા મંડ્યા ત્યારે તે ઈંડુ પાણી ની સપાટી પર તરતું થઇ ગયું હતું.જયારે તેમને તેને માઇક્રોવેવ ઓવન માં ગરમ કર્યું તો તેના પર એક સપાટી ખુલી ને બહાર આવી જેને જોઈને રમેશ ના હોશ ઉડી ગયા જયારે તેમને ઈંડા ની સપાટી ને નીકળી ત્યારે તે પ્લાસ્ટિક હતી જયારે તેમાં રહેલ પીડા કલર ની જરદી રબર ની હોવાનો દાવો કર્યો હતો.એક માહિતી અનુસાર આ ઈંડા ચાઇના તરફ થી ભારત માં મોકલવામાં આવે છે.

Share
Twitter Auto Publish Powered By : XYZScripts.com