રાજુલા ના મહિલા તલાટી પાસે 2.5 કરોડ ની બેનામી આવક ઝડપાઇ.

જૂનાગઢ ડિસેમ્બર તા 23 : તલાટી સ્મીતાબેન વૃજલાલ જાની રાજુલા ના કોટડી ગામના તલાટી તરીકે ની ફરજ બજાવે છે  જૂનાગઢ એસીબીનાં પીઆઇ ડી. ડી. ચાવડાએ પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલ્કતની ફરીયાદ નોંધાવી છે.થોડા સમય પેહલા આ મહિલા તલાટી 7 હાજર ની લાંચ લેતા ઝડપાયા હતા ત્યાર બાદ થી જ ચકચાર મચી ગઈ હતી પણ વધુ માં આજે મળેલી બાથમી ના આધારે જયારે પી.આઈ ચાવડાએ તપ હાથ ધરી હતી તો અધધ બેનામી 2.5 કરોડ ની અવાક ઝડપાઇ હતી આ પેહલા પણ તલાટી સ્મિતાબેન સામે વર્ષ 2007માં બિનહિસાબી મિલ્કતને લઇ અરજી કરાઇ હતી. ત્યારથી તે એસીબીની નજરમાં હતા.

Share