મહેસાણા માં આજે રાહુલ ગાંધી સભા ને સંબોધશે..

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલગાંધી આજે બપોરે બાદ મહેસાણા આવી પહોંચશે, જેઓ નવ સર્જન ગુજરાત સભા ને સંબોધશે.મહેસાના ની મુલાકત દરમ્યાન રાહુલ ગાંધી માં ઉમિયા માતાજી ના દર્શન પણ કરશે.
રાહુલગાંધી ની મુલાકાત ને લઈ અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Share