ભુજમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયું.

ભુજ તા.14: સરકારે બહાર પાડેલી નવી 500ના દરની ચલણી નોટ બનાવટી બનાવવાનુ કારસ્તાન ઝડપાયુ. ભુજ એલ.સી.બીએ ભુજના માઘાપર નજીક બે શખ્સોને ડુપ્લીકેટ નોટ બનાવતા ઝડપ્યા. 500ના દરની નવી ચલણી નોટોનો 59.500ના જથ્થા સાથે ઝડપ્યા. પ્રીન્ટર મશિન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Share