આણંદ અને નડિયાદ માં જવેલર્સ શોરૂમ પર આઈટી ના દરોડા

નોટબંધી બાદ ઠેરઠેર ચાલુ રહેલી દારોડા ની કામગીરી માં નડિયાદ અને આણંદ માં કેટલાક જવેલર્સ ના ત્યાં ઇનમટેક્સ વિભાગે સર્ચ ની કામગીરી હાથ ધરી હોવાના અહેવાલ છે.
મોટા જવેલર્સ માં હાથ ધરાયેલી સર્ચ ની કામગીરી મોડે સુધી ચાલે તેમ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું એ કામગીરી ને લઈ વેપારી આલમ માં ફફડાટ ફેલાયો છે.

Share